લાલ 'નિ'શાન

જોબ / દેશમાં આર્થિક સંકટ વચ્ચે બેરોજગારી વધશે, આ વર્ષે 1600000 નોકરીઓ ઘટે તેવી સંભાવનાઃ રિપોર્ટ

there will be employment crisis this year as well

અર્થવ્યવસ્થામાં મંદીથી દેશમાં રોજગારી સર્જન ખરાબ રીતે પ્રભાવિત થયું છે ચાલુ નાણાકીય વર્ષમાં નવી નોકરીઓના અવસર પહેલાની તુલનામાં ઓછા પેદા થયા છે. એક રિપોર્ટમાં કહેવામાં આવ્યું છે કે ચાલૂ નાણાકીય વર્ષ 2019-20માં આ પહેલાના વર્ષ 2018-19ની તુલનામાં 16 લાખ ઓછી નોકરીઓનું સર્જન થવાનું અનુમાન છે.

Loading...
Loading...

જોવા જેવું વધુ જુઓ

બ્રેકિંગ ન્યૂઝ