US Elections 2020 / અમેરિકાના ચુંટણી પરિણામોને લઇને મોટા સમાચાર, આ રાજ્યમાં ફરી એકવાર મત ગણતરી કરવામાં આવશે

There will be a recount in Georgia says authorities

અમેરિકાની ચુંટણી રસપ્રદ તબક્કે પહોંચી છે. ટ્રમ્પની તરફેણમાં વોટિંગ ટ્રેન્ડ ચાલી રહેલા જ્યોર્જિયા રાજ્યમાં ફરીથી મતગણતરી થશે તેવી જાહેરાત કરવામાં આવી છે.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ