ગુજરાત / આ ગામના થાંભલાઓ પર લાગ્યા પોસ્ટર 'દારૂ પીવો અને 6 મહિનામાં રેશનકાર્ડમાંથી નામ કઢાવો'

there were posters for sale of liquor in akwada village Bhavnagar

ભાવનગરના અકવાડા ગામે દારૂ વેચાતો હોવાના ઠેર-ઠેર પોસ્ટરો લગતા ચર્ચા જોગી છે. અકવાડા ગામના પ્રવેશ દ્વારથી ગામ સુધી થાંભલાઓ પર દેશી દારૂના પોસ્ટરો જોવા મળ્યા હતા જો કે આ પોસ્ટરો કોને લગાવ્યા અને શા માટે લગાવ્યા તે ચર્ચા નો વિષય છે. 

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ