Video / કોરોનાના કહેર વચ્ચે અમદાવાદની સ્કૂલ દ્વારા વધુ ફી લેવામાં આવતા વાલીઓમાં રોષ જોવા મળ્યો

કોરોનાના કહેર વચ્ચે અમદાવાદની સ્કૂલ દ્વારા વધુ ફી લેવામાં આવતા વાલીઓમાં રોષ જોવા મળ્યો છે. શહેરના ક્રિસ્ટલ ઈન્ટરનેશનલ સ્કૂલ દ્વારા વધુ ફી લેવામાં આવી રહી છે. 26 હજારની સામે 30 હજાર ફી ઉઘરાવતા વાલીઓમાં રોષ જોવા મળ્યો. સ્કૂલે ચાલુ વર્ષે 32 હજાર રૂપિયા ફીની માગ કરી છે. આ મામલે વાલીઓએ DEOને લેખિતમાં ફરિયાદ કરી છે. ફરિયાદ બાદ પણ ઉકેલ ન આવતા વાલીઓ સ્કૂલે પહોંચ્યા હતા.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ