આક્ષેપ / ધોનીનો વર્લ્ડ કપની આ મૅચ જીતવાનો કોઈ ઈરાદો જ ન હતો : ઈંગ્લેન્ડના દિગ્ગજ ખેલાડીનો ધડાકો

There was little to no intent from MS Dhoni to win the match accuses ben stocks

ઇંગ્લેન્ડના ક્રિકેટર ઓલ રાઉન્ડર બેન સ્ટોક્સે તેના નવા પુસ્તક ઓન ફાયરમાં ધડાકો કરતા એવો આક્ષેપ કર્યો છે કે વર્લ્ડ કપની ઇંગ્લેન્ડ સામેની મેચમાં ધોની જીતવાના ઇરાદે રમ્યા જ નહોતા અને તેમની ધીમી રમતને કારણે જ ભારત મેચ હારી ગયું હતું.

Loading...

જોવા જેવું વધુ જુઓ

બ્રેકિંગ ન્યૂઝ