Viral Video / કચ્છના ગોધિયાર ગામે આજે વહેલી સવારે દીપડો દેખાતા સ્થાનિકોમાં ભયનો માહોલ છવાયો

કચ્છના ગોધિયાર ગામે આજે વહેલી સવારે દીપડો દેખાતાં સ્થાનિકોમાં ભયનો માહોલ છવાયો છે. વહેલી સવારે ખુલા ઘરમાં દીપડો ઘુસી જતા સ્થાનિકોમાં ભય જોવા મળી રહ્યો છે. ત્યારે સ્થાનીકોએ જાણ કરતા વન વિભાગની ટીમ ઘટના સ્થળે પહોંચીને દિપડાને પકડવાની કામગરી હાથ ધરી છે.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ