મનોરંજન / બ્રહ્માસ્ત્ર પાછળ પાગલ થઈ પબ્લિક! રાત્રે અઢી વાગ્યા સુધી ચાલી રહ્યા છે શો, સવારે વહેલા ઊઠીને લાઈનો લગાવી

There was a tremendous craze among the fans regarding 'Brahmastra', the show is running even at 2.30 am

બ્રહ્માસ્ત્રને લઈને ચાહકોમાં જબરદસ્ત ક્રેઝ છે. ચાહકો ફિલ્મ જોવા માટે એટલા ઉત્સાહિત છે કે લોકોની માંગ પર થિયેટરોમાં સ્પેશ્યલ શો ચલાવવામાં આવી રહ્યા છે.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ