ખુલાસો / ભારત-ચીનના સૈનિકો વચ્ચે સિક્કિમ સેક્ટરમાં થયેલા ઘર્ષણને લઈને ભારતીય સેનાએ કરી સ્પષ્ટતા

there was a minor face off in north sikkim

ભારત અને ચીન આર્મી વચ્ચે સિક્કિમમાં એક સામાન્ય અથડામણના સમાચાર સામે આવી રહ્યા છે. એલએસીને લઈને બંને સેના વચ્ચે અથડામણ 20 જાન્યુઆરીએ સિક્કિમના નાકુલા વિસ્તારમાં થઈ હતી. આ મુદ્દો સ્થાનિક કમાન્ડરોના સ્તરે ઉકેલાઈ ગયો છે. ભારતીય સેના દ્વારા સોમવારે આ વાતની પુષ્ટિ કરવામાં આવી છે.

Loading...
બ્રેકિંગ ન્યૂઝ