બેદરકારી / કોર્ટમાં લગાવેલ LCDમાં કંઇ ડિસ્પ્લે નહીં, વહીવટીતંત્ર ઉદાસીન

There is no display in the LCD in the court

મેટ્રો પોલિટિન કોર્ટ અને ગ્રામ્ય કોર્ટના હાઇરાઇઝ બિલ્ડિંગ કુલ ૬૫ કોર્ટ આવેલી છે અને ફેમિલી કોર્ટમાં કુલ ૬ કોર્ટ આવેલી છે. જેમાં શહેરમાં આવેલા ૪૫ કરતાં વધુ પોલીસ સ્ટેશનમાં નોંધાતા ગુનાઓ તેમજ અમદાવાદ જિલ્લામાં આવેલાં ૧૫ કરતાં વધુ પોલીસ સ્ટેશનમાં નોંધાતા ગુનાઓના કેસ ચાલી રહ્યા છે. આ સિવાય સીઆઇડી, સીબીઆઇ, સેન્ટ્રલ એજન્સીઓએ રાજ્ય ભરમાં કરેલા કેસોની પણ સુનવણી આજ બિલ્ડિંગમાં કરવામાં આવે છે.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ