Coronavirus / WHOના ડોક્ટરનું નિરાશાજનક નિવેદન: કોરોના વાયરસની રસી કદી શોધાય જ નહીં એવું પણ બની શકે

There may never be a Covid-19 vaccine: WHO coronavirus expert

કોરોના સામે પ્રતિકાર માટે આશરે 100 જેટલી રસીઓ ક્લિનિકલ ટ્રાયલમાં છે જે પૈકી ઘણી રસીઓ તો હ્યુમન ટ્રાયલમાં છે. જો કે આરોગ્ય નિષ્ણાતોનું કહેવું છે કે એક એવી પણ શક્યતા છે કે આપણે ક્યારેય કોવિડ 19ની પ્રતિકાત્મક રસી શોધી જ ન શકીએ. ઉદારહણ તરીકે આપણે અત્યાર સુધી વર્ષોના રિસર્ચ પછી પણ HIV અને ડેન્ગ્યુ જેવા રોગોની રસી નથી શોધી શક્યા.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ