અનોખી સિદ્ધિ / પંખ સે કુછ નહીં હોતા, હોંસલો સે ઉડાન હોતી હૈ ગુજરાતની સાહસિક યુવતીને અનોખી સફર,જાણો કેવી રીતે હાંસલ કર્યો અનોખો રેકોર્ડ 

There is nothing with wings, there is flight with courage, a unique journey of an adventurous young woman from Gujarat, find...

ગુજરાતની સાહસિક યુવતી શ્વેતા પરમારે પોતાના અનોખા સાહસ થકી ગુજરાતમાં જ નહીં પરતું સમગ્ર દેશમાં પોતાનું નામેનો ડંકો વગાડ્યો છે, વડોદરાની આ યુવતીની સાહસથી સફળતા સુધીની અનોખી સફર

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ