હાલાકી / શાળામાં જગ્યા જ નથી, બાળકો એક વાલીના ઘરમાં ભણવા મજબૂર; આ રીતે ભણશે ગુજરાત?

There is no space in the school, children are forced to study in one parent's house; Will Gujarat study like this?

કડાણા તાલુકાના અંતરિયાળ વિસ્તારમાં આવેલી ધનસુરા પ્રાથમિક શાળામાં બાળકો ને અભ્યાસ પૂરતા ઓરડા ન હોવાના કારણે મુશ્કેલી પડી રહી છે. ૬ થી ૮ ધોરણ બાળકો ને એક જ વર્ગ મા અપાય છે

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ