લાપરવાહી / સુરતમાં મેટ્રોની કામગીરી શરૂ થતા જ બની દુર્ઘટના, લોખંડનો પિલર પડતા 14 વર્ષના બાળકનો લેવાયો ભોગ

There is no safety at the metro site in Surat, 14-year-old child dies after falling iron pillar

બાળક રમતા-રમતા મેટ્રોના કામગીરીની સાઈટ પર પહોંચ્યો હતો, જ્યાં લોખંડનો પિલર માથા પર પડતાં ઘટનાસ્થળે જ બાળકે જીવ ગુમાવ્યો

બ્રેકિંગ ન્યૂઝ