બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / ધર્મ / Daily Horoscope / ક્યાંક વાસ્તુદોષ તો નથી ને! આ વસ્તુઓ નસીબમાં રોડું, ધનહાનિ સાથે પૂરેપૂરા લેવાદેવા

photo-story

6 ફોટો ગેલેરી

વાસ્તુ ટિપ્સ / ક્યાંક વાસ્તુદોષ તો નથી ને! આ વસ્તુઓ નસીબમાં રોડું, ધનહાનિ સાથે પૂરેપૂરા લેવાદેવા

Last Updated: 07:54 PM, 18 September 2024

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo

Vastu Tips for Money luck : વાસ્તુશાસ્ત્ર અનુસાર કેટલીક બાબતોનું ધ્યાન રાખવામાં ન આવે તો વ્યક્તિ વાસ્તુ દોષથી પરેશાન થઈ શકે છે. વાસ્તુ દોષના કારણે વ્યક્તિને ભાગ્યનો સાથ ઓછું મળે છે અને ધન દોલત બચાવવા મુશ્કેલ બની જાય છે. જાણો કઈ વસ્તુઓ તમારા ભાગ્યને અવરોધે છે.

1/6

photoStories-logo

1. વાસ્તુનું ઘણું મહત્વ

દરેક વ્યક્તિના જીવનમાં વાસ્તુનું ઘણું મહત્વ છે. વાસ્તુ દોષના કારણે લોકોને ભાગ્યનો સાથ મળતો નથી અને ધન ભેગું કરવું મુશ્કેલ બની જાય છે.

આ તસવીર શેર કરો

logo logo logo

2/6

photoStories-logo

2. સમસ્યાઓમાંથી મુક્તિ મેળવી શકાય

આપણે રોજિંદા જીવનમાં વાસ્તુની કેટલીક બાબતો પર ધ્યાન આપીએ તો તમામ સમસ્યાઓમાંથી મુક્તિ મેળવી શકાય છે. વાસ્તુમાં જણાવેલ કેટલાક નિયમોનું પાલન કરવાથી જીવનમાં સકારાત્મકતા આવે છે અને નકારાત્મકતા દૂર થાય છે.

આ તસવીર શેર કરો

logo logo logo

3/6

photoStories-logo

3. ભાગ્યને અવરોધે છે

ઘણી વખત વાસ્તુ દોષના કારણે લોકોને જીવનમાં આર્થિક, શારીરિક અને માનસિક સમસ્યાઓનો સામનો કરવો પડે છે. વાસ્તુ દોષના કારણે લોકોને ભાગ્યમાં પણ અવરોધોનો સામનો કરવો પડે છે. જાણો કઇ વસ્તુઓ ભાગ્યને અવરોધે છે.

આ તસવીર શેર કરો

logo logo logo

4/6

photoStories-logo

4. પર્સ તકિયા પાસે રાખીને સૂવું નહીં

વાસ્તુશાસ્ત્રોના જાણકારોના મતે વ્યક્તિએ ક્યારેય પોતાનું પર્સ તકિયા પાસે રાખીને સૂવું જોઈએ નહીં. આવા સંજોગોમાં સંપત્તિ ટકતી નથી. ઓશીકા નીચે અખબાર, પુસ્તક કે ફોટોગ્રાફ રાખીને સૂવાથી નકારાત્મક ઉર્જાનો પ્રભાવ વધે છે. રાત્રે તમારા તકિયા પાસે પાણીની બોટલ રાખવાથી તમારી માનસિક સ્થિતિ પર અસર પડે છે.

આ તસવીર શેર કરો

logo logo logo

5/6

photoStories-logo

5. ઘડિયાળ, મોબાઈલ પથારી પાસે ન રાખવા

રાત્રે સૂતી વખતે પથારી પાસે ઘડિયાળ, મોબાઈલ, આઈપેડ વગેરે કંઈપણ ન રાખવું. આ તમામ બાબતો નકારાત્મક અસર કરે છે. જો તમારું શૌચાલય સ્વચ્છ નથી રહેતુ તો સમજી લો કે તમારા ધનનો બગાડ અટકવાનો નથી.

આ તસવીર શેર કરો

logo logo logo

6/6

photoStories-logo

6. ઘરમાં સૂકા કે કાંટાવાળા છોડ ન લગાવો

જ્યોતિષીઓના મતે મુખ્ય દ્વારની સામે મંદિર હોવું આ યોગ્ય નથી. આના કારણે પરેશાની થવાની સંભાવના છે. ઘરમાં સૂકા કે કાંટાવાળા છોડ ન લગાવો. તેનાથી નકારાત્મકતા વધે છે. ઘરનો મુખ્ય દરવાજો ક્યારેય બહાર ન ખોલવો. જો તે અંદરની તરફ ખુલે તો તે શુભ છે. ઘરની બહાર કચરાનો ડબ્બો નહી રાખવો, તેનાથી જીવનમાં અને ઘરમાં મુશ્કેલીઓ વધે છે. (DISCLAIMER: ધર્મને લગતો આ આર્ટિકલ માત્ર અલગ-અલગ મળતી માહિતીને આધારિત છે. નહીં કે તમે તેને સત્ય જ માની લો. કારણ કે ધર્મ દરેકની આસ્થાનો વિષય છે. અહીં આપવામાં આવેલી જાણકારીને અનુસરતા પહેલા ધર્મ કે શાસ્ત્ર આધારિત જ્ઞાન ધરાવનારા વિદ્ધાનોની સલાહ લેવી અતિ આવશ્યક રહેશે. નહીં તો કોઇ મુશ્કેલી સર્જાય તો જવાબદારી vtvgujarati.com નહીં રહે. કારણ કે આ આર્ટિકલ ફક્ત ન્યૂઝના હેતુસર પબ્લિશ કરવામાં આવ્યો છે.)

આ તસવીર શેર કરો

logo logo logo

સંકળાયેલા મુદ્દાઓ

Vastu Tips for Money luck Vastu Tips for Luck Astrology Tips

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ