અમદાવાદ / લો બોલો! મેટ્રો રેલ શરૂ થવાનાં દાવાઓ, પણ ક્યાંય પાર્કિંગની સુવિધા તો છે નહીં, AMC- મેટ્રો રેલની એકબીજાને ખો

There is no parking facility in the metro rail station in Ahmedabad

અમદાવાદ 10 હજાર કરોડના મેટ્રો રેલ પ્રોજેક્ટમાં ભુલાયુ પાર્કિંગ. પાર્કિંગના અભાવે brts પ્રોજેક્ટ ફેઇલ ગયો હતો. મેટ્રો સ્ટેશન બહાર ક્યાંય પાર્કિંગની સુવિધા જ નહી

Loading...
બ્રેકિંગ ન્યૂઝ