નિવેદન / કલમ-370 મામલે PoK ના રાષ્ટ્રપતિની ભારતને વધુ એક વાર યુદ્ધની પોકળ ધમકી

There is no other way than war President of PoK sarcastically

પાકિસ્તાન હસ્તકના જમ્મુ-કાશ્મીર (પીઓકે)ના રાષ્ટ્રપતિ સરદાર મસૂદખાને ભારતને વધુ એક વાર યુદ્ધની પોકળ ધમકી આપી છે. અનુચ્છેદ-૩૭૦ અંગે વાત કરતાં સરદાર મસૂદખાને જણાવ્યું છે કે ભારત સાથે હવે યુદ્ધ એકમાત્ર જ વિકલ્પ છે. તેમણે જણાવ્યું હતું કે કાશ્મીરની આઝાદી માટે હવે ભારત સાથે યુદ્ધને ટાળી શકાશે નહીં.

Loading...
બ્રેકિંગ ન્યૂઝ