તમારા કામનું / મુશ્કેલ સમયમાં FD તોડવવાની જરૂર નથી, આ રીતે પણ કામમાં લાગશે તમારા રૂપિયા

There is no need to break FD in difficult times this way your money will be useful

જ્યારે પણ આપણને પૈસાની જરૂર પડે ત્યારે આપણને લોન લેવાની વાત ધ્યાનમાં આવે છે. એવામાં જો તમને પણ પૈસાની જરૂર હોય તો લોનની જગ્યા પર તમે FD પર લોન લઈ શકો છો. જાણો તેના વિશે વધુ માહિતી.

બ્રેકિંગ ન્યૂઝ