ગણેશ ચતુર્થી / વેદોમાં ક્યાંય નથી ગણેશજીના નામનો ઉલ્લેખ, જાણી લો વૈદિક ગણેશ અને તાંત્રિક ગણેશનો ભેદ

There is no mention of Ganeshas name anywhere in the Vedas know the facts about ganesha

ગણેશચતુર્થીનો પાવન અવસર આવી ચૂક્યો છે ત્યારે દરેક ભક્તો પોતાની શ્રદ્ધા મુજબ વિઘ્નહર્તાની સેવામાં લાગી ગયા છે. આજે અમે આપને જણાવીશું કે ગણેશજીના બે પ્રકાર છે. તાંત્રિક અને વૈદિક. તાંત્રિક ગણેશ મોટાભાગે મંદિરોમાં રાખવામાં આવે છે. જ્યારે વૈદિક ગણેશને ઘરમાં રાખવામાં આવે છે. ગણેશજી વેદોના નહીં પણ પુરાણોના દેવતા છે. તો ગણેશપૂજા સમયે જાણો ખાસ વાતો.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ