AGR વિવાદ / ડૂબી ગયેલી રિલાયન્સ કોમ્યુ.ની મદદ કરશો? સુપ્રીમના સવાલ સામે મુકેશ અંબાણીની Jioએ આપ્યો આ જવાબ

There is no legal basis for transferring AGR dues of RCom Jio tells SC

રિલાયન્સ જીઓએ સોમવારે સુપ્રીમ કોર્ટને જણાવ્યું હતું કે દેવાળુ ફૂંકી ગયેલી અનિલ અંબાણીની રિલાયન્સ કોમ્યુનિકેશન્સના બાકી AGR (adjusted gross revenue) જીઓએ ચૂકવવા અન્યાયી છે. આ બંને ટેલિકોમ ઓપરેટર વચ્ચે થયેલા સ્પેક્ટ્રમ શેરિંગ એગ્રીમેન્ટમાં તેઓ લાયેબીલિટી શેર કરતા નથી અર્થાત એકની બાકી ચુકવણી બીજાએ કરવી પડે તેવી શરતોથી બંધાયેલા નથી. 

બ્રેકિંગ ન્યૂઝ