નિવેદન / મારાથી મોટો કોઈ હિન્દુત્વવાદી નેતા નથી, હું લવ-કુશનો વંશજ છું : હાર્દિક પટેલ

There is no greater Hindutva leader than me, I am a descendant of Love-Kush: Hardik Patel

વડતાલ સ્વામીનારાયણ મંદિરના નૌતમ સ્વામી દ્વારા હાર્દિક પટેલને ભાજપમાં જોડાવવાની અપિલના મુદ્દે હાર્દિકે જણાવ્યું હતું કે, મારાથી કોઇ મોટો હિન્દુવાદી નેતા નથી 

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ