નિરાશા / જોકોવિચ, ફેડરર અને નડાલ વિના US ઓપન જાણે મીઠા વગરના પકવાન જેવું લાગે છે

There is no enjoyment to watching US open without nadal djokovic and fedrer

સર્બિયાના વર્લ્ડ નંબર વન ટેનિસ ખેલાડી નોવાક જોકોવિચ, સ્વિટ્ઝર્લેન્ડના રોજર  ફેડરર અને સ્પેનના રફેલ નડાલની ઓળખ ટેનિસના 'બિગ-થ્રી' તરીકે થાય છે, પરંતુ 16 વર્ષમાં પહેલી વાર એવું બન્યું, જ્યારે આ બિગ-થ્રી કોઈ ગ્રાન્ડ સ્લેમની ક્વાર્ટર ફાઇનલમાં જોવા નહીં મળે. હાલ ચાલી રહેલી યુએસ ઓપન આ બિગ-થ્રી વિના સાવ ફિક્કી લાગી રહી છે. આ પહેલાં વર્ષ 2004ની ફ્રેંચ ઓપનમાં આ ત્રણેય ક્વાર્ટર ફાઇનલમાં નહોતા રમ્યા. એ સમયે ફેડરરને ત્રીજા રાઉન્ડના મુકાબલામાં ગુસ્તાવો કુએર્ટને હરાવી દીધો હતો.

બ્રેકિંગ ન્યૂઝ