બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / અજબ ગજબ / અજબ ગજબ / ભારતના સ્લીપરની દુનિયામાં ભારે માગ, આ દેશમાં 100 રૂપિયાના ચપ્પલનો ભાવ 1 લાખ, જુઓ વીડિયો

ગજબ / ભારતના સ્લીપરની દુનિયામાં ભારે માગ, આ દેશમાં 100 રૂપિયાના ચપ્પલનો ભાવ 1 લાખ, જુઓ વીડિયો

Last Updated: 12:16 PM, 18 July 2024

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

કુવૈતના શો રૂમમાં ભારતના હવાઈ ચપ્પલ લાખો રૂપિયામાં વેચાઈ રહ્યા છે. અહીંયા જેની કીંમત 50-150 રૂપિયા છે, તે આટલા મોંઘા ભાવે વેચાતા હોવાથી લોકો પણ ચોંકી ગયા હતા.

ભારતના લોકો જે ચપ્પલ વર્ષોથી પહેરતા આ છે તે અત્યારે વિદેશમાં ધૂમ મચાવી રહી છે. આ ચપ્પલની કીંમત એટલી છે કે તેને ભારતના ગરીબ સામાન્ય લોકો પણ તેને એફોર્ડ કરી છે. અહીંયા કેટલીય ફેમિલી તેનો ઉપયોગ બાથરૂમમાં પણ કરે છે. સામાન્ય માણસના આ ચપ્પલ વિદેશમાં લાખો રૂપિયામાં વેચાઈ રહ્યા છે. 

આપણે વાત કરી રહ્યા છીએ હવાઈ ચપ્પલની જેની કીંમત 50 રૂપિયાથી લઈ 150 રૂપિયા હોય છે. સફેદ અને વાદળી કલરના ચપ્પલ દેખાવમાં પણ ખૂબ જ સામાન્ય હોય છે. પરંતુ તે કુવૈતમાં ખૂબ મોંઘા ભાવે વેચાઇ રહ્યા છે. કુવૈતના એક શો રૂમમાં હવાઈ ચપ્પલને જોઈને ભારતીયોના હોશ ઉડી ગયા હતા. 

PROMOTIONAL 9

કુવૈતમાં કોઈ ભારતની પ્રોડક્ટ વેચાય એમાં નવાઈ ના હોવી જોઈએ, અનેક બ્રાન્ડ વિદેશમાં વેચાતી હોય છે. પરંતુ અહીંયા નવાઈની વાત એ હતી કે, ભારતમાં જે હવાઈ ચપ્પલ વધુમાં વધુ 150 રૂપિયામાં મળી જાય છે તેની કીંમત કુવૈતમાં 4500 રિયાલ, એટલે કે લગભગ એક લાખ રૂપિયા છે. વાદળી પટ્ટીવાળા હવાઈ ચપ્પલ અહીંયા 1 લાખ રૂપિયામાં વેચાઈ રહ્યા છે. સોશિયલ મીડિયામાં આ વાત સામે આવતા નેટીજન પણ ચોંકી ગયા હતા. 

સંકળાયેલા મુદ્દાઓ

Slippers Hawai Chappal Kuwait
background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ