પૂરતો કરંટ ક્યારે? / રાજ્યમાં વીજ ક્રાઇસીસ છે, રાજ્ય સરકારના પ્રવક્તા જીતુ વાઘાણીના નિવેદનથી ખેડૂતોને લાગ્યો કરંટ

There is a power crisis in the state, said state government spokesperson Jitu Vaghani

ઉનાળુ વાવેતરમાં ભારે વીજ સંકટથી ખેડૂતો મુશ્કેલીમાં જોવા મળ્યા ત્યારે જીતુ વાઘાણીએ નિવેદન આપ્યું છે કે રાજ્યના બધા જ પાવર પ્લાન્ટ કાર્યરત પણ હાલ વીજ ક્રાઇસીસ છે

Loading...
બ્રેકિંગ ન્યૂઝ