તમારા કામનું / કોરોના સંકટ વચ્ચે લોનધારકો માટે મહત્વના સમાચાર, EMI ભરી ન શકનારને મળશે આ સુવિધા

There is a moratorium facility for people who cannot fill EMI

કોરોના સંકટ વચ્ચે લોનધારકો માટે સારા સમાચાર આવ્યા છે. કોરોનામાં અનેક લોકોની નોકરી ગઈ છે. નોકરી ધંધા બંધ હોવાને કારણે તેઓ ઈએમઆઈ ભરી શકે તેવી સ્થિતિમાં ન હોવાથી. તેમને થોડાક મહિના માટે લોનના હપ્તા ભરવામાંથી છુટ આપવામાં આવી હતી. જોકે એ બાદ પણ આર્થિક સંકળામણની સ્થિતિને ધ્યાનમાં રાખતા આ મુદ્દતમાં વધારો કરવામાં આવ્યો છે. 31મી ઓગસ્ટ બાદ મોરેટોરિયમની સુવિધામાં ફેરફાર થઇ શકે છે. રિઝર્વ બેંકે મોરેટોરિયમની મુદ્દત 31મી ઓગસ્ટ સુધી વધારી હતી.

Loading...
બ્રેકિંગ ન્યૂઝ