તમારા કામનું / હજુય 10 કરોડથી વધુ PANCARD છે આધાર સાથે અનલિંક, જાણો તમારું શું છે સ્ટેટસ, બસ ફૉલો કરો આ સ્ટેપ્સ

There are still more than 10 crore PANCARD unlinked with Aadhaar, know your status, just follow these steps

31 માર્ચ, 2023 સુધીમાં આધાર સાથે લિંક ન હોય તેવા પાન આ તારીખ પછી નિષ્ક્રિય થઈ જશે. આ સાથે સરકારે કહ્યું છે કે વર્તમાન સમયથી 31 માર્ચ સુધી પાનને આધાર સાથે લિંક કરવા માટે 1,000 રૂપિયાની ફી ચૂકવવી પડશે.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ