બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / ધર્મ / Daily Horoscope / શ્રાદ્ધના પણ છે અનેક પ્રકાર, જાણો તેની સાથે જોડાયેલા નિયમોથી લઇને ધાર્મિક મહત્વ વિશે

photo-story

8 ફોટો ગેલેરી

ધર્મ / શ્રાદ્ધના પણ છે અનેક પ્રકાર, જાણો તેની સાથે જોડાયેલા નિયમોથી લઇને ધાર્મિક મહત્વ વિશે

Last Updated: 03:26 PM, 17 September 2024

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo

સનાતન ધર્મના શાસ્ત્ર મુજબ શ્રાદ્ધના કુલ 12 પ્રકાર છે. મત્સ્ય પુરાણમાં 3, યમ સ્મૃતિમાં 5 અને ભવિષ્ય પુરાણમાં 12 પ્રકારના શ્રાદ્ધનો મહિમાં બતાવવામાં આવ્યો છે. આપણે તે ભવિષ્ય પુરાણના 12 શ્રાદ્ધ વિશે જાણીશું.

1/8

photoStories-logo

1. કુલ 96 શ્રાદ્ધ

હિન્દુ ધર્મમાં પિતૃઓનું શ્રાદ્ધ માત્ર પિતૃ પક્ષમાં જ નહીં પણ બીજા અવસર પર પણ શ્રાદ્ધ કરી શકાય છે. ધર્મસિંધુમાં શ્રાદ્ધ કરવાના કુલ 96 અવસર જણાવવામાં આવ્યાં છે. એક વર્ષની 12 અમાસ, ચાર પુનાડી તિથિ, 14 મન્વાદિ તિથિ, 12 સંક્રાંતિ, 12 વૈધતી યોગ, 12 વ્યતિપાત યોગ, 16 પિતૃપક્ષ, 5 અષ્ટકા શ્રાદ્ધ, પાંચ અનવષ્ટકા શ્રાદ્ધ, પાંચ પૂર્વેધુ શ્રાદ્ધ. એમ કુલ મેળવી શ્રાદ્ધના 96 અવસર છે.

આ તસવીર શેર કરો

logo logo logo

2/8

photoStories-logo

2. ભવિષ્ય પુરાણમાં બાર પ્રકારના શ્રાદ્ધ

આ સિવાય શ્રાદ્ધના અનેક ભેદ બતાવવામાં આવ્યા છે. જેમાં મત્સ્ય પુરાણમાં ત્રણ, યમ સ્મૃતિમાં પાંચ અને ભવિષ્ય પુરાણમાં બાર પ્રકારના શ્રાદ્ધનો ઉલ્લેખ છે. અહીંયા 12 પ્રકારના શ્રાદ્ધ વિશે જાણીશું.

આ તસવીર શેર કરો

logo logo logo

3/8

photoStories-logo

3. નિત્ય શ્રાદ્ધ,નૈમિત્તિક શ્રાદ્ધ

(1) "નિત્ય શ્રાદ્ધ"ના રોજ કરનાર તર્પણ ભોજન પહેલાં ગૌ ગ્રાસ નીકળવાને નિત્ય શ્રાદ્ધ કહેવાય છે. (2)"નૈમિત્તિક શ્રાદ્ધ" પિતૃપક્ષમાં કરવામાં આવે છે.

આ તસવીર શેર કરો

logo logo logo

4/8

photoStories-logo

4. કામ્ય શ્રાદ્ધ,વૃદ્ધિ શ્રાદ્ધ

(3)"કામ્ય શ્રાદ્ધ" પોતાની કોઈ વિશિષ્ઠ કામનાની પૂર્તિ માટે કરવામાં આવે છે. (4) "વૃદ્ધિ શ્રાદ્ધ" મુંડન, ઉપનયન, વિવાહ વગેરે અવસર પર કરવામાં આવે છે.

આ તસવીર શેર કરો

logo logo logo

5/8

photoStories-logo

5. પાર્વણ શ્રાદ્ધ,સપિંડન શ્રાદ્ધ

(5)"પાર્વણ શ્રાદ્ધ" અમાસના રોજ કરવામાં આવે છે. (6) "સપિંડન શ્રાદ્ધ" મૃત્યુ બાદ વંશવૃદ્ધિ માટે કરવામાં આવે છે.

આ તસવીર શેર કરો

logo logo logo

6/8

photoStories-logo

6. ગોષ્ઠી શ્રાદ્ધ,શુદ્ધયર્થ શ્રાદ્ધ

(7)"ગોષ્ઠી શ્રાદ્ધ" ગૌશાળામાં વંશવૃદ્ધિ માટે કરવામાં આવે છે. (8)"શુદ્ધયર્થ શ્રાદ્ધ" પ્રાયશ્ચિતના રૂપમાં પોતાની શુદ્ધિ માટે બ્રાહ્મણને ભોજન કરવામાં આવે છે.

આ તસવીર શેર કરો

logo logo logo

7/8

photoStories-logo

7. કર્માગ શ્રાદ્ધ, દૈવિક શ્રાદ્ધ

(9) "કર્માગ શ્રાદ્ધ" ગર્ભાધાન, સીમંત, સંસ્કાર વખતે કરવામાં આવે છે. (10) દૈવિક શ્રાદ્ધ સપ્તમી તિથિમાં હવિષ્યાનથી દેવતાઓ માટે કરવામાં આવે છે

આ તસવીર શેર કરો

logo logo logo

8/8

photoStories-logo

8. યાત્રાર્થ શ્રાદ્ધ,પુષ્ટ્યર્થ શ્રાદ્ધ

(11)"યાત્રાર્થ શ્રાદ્ધ" તીર્થયાત્રા પર જવા પહેલા કરવામાં આવે છે.(12) "પુષ્ટ્યર્થ શ્રાદ્ધ" પોતાના વંશ અને વ્યાપારની વૃદ્ધિ માટે કરવામાં આવે છે.

આ તસવીર શેર કરો

logo logo logo

સંકળાયેલા મુદ્દાઓ

Pitru Tarpan Shraddh Pitrudosh
background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo
log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

log

શોર્ટસ વિડિઓ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ