મોસમ / આગામી 24 કલાકમાં ધોધમાર વરસાદની આગાહી, ગુજરાતના આ વિસ્તારોમાં પણ માવઠાની શક્યતા

there are chances of rain in odisha and gujarat

હવામાન વિભાગે 14 માર્ચ સુધીમાં રાજ્યના અનેક જિલ્લાઓમાં વરસાદની આગાહી કરી છે. આગામી 24 કલાકમાં ઉત્તર ઓડિશા જિલ્લા અને બલાંગીર, કંધમાલ, સોનપુર, બૌદ્ધ, ખુર્દા અને અન્ય જિલ્લામાં કેટલાક સ્થળોએ હળવાથી મધ્યમ વરસાદની સંભાવના છે અને કેટલાક સ્થળોએ વીજળી પડવાની સંભાવના છે.

Loading...
બ્રેકિંગ ન્યૂઝ