ગજબ / દુનિયાનાં એવા 12 દેશો જ્યાં લોકોએ નથી ભરવો પડતો ઈનકમ ટેક્સ, હાથમાં મળે છે આખો પગાર

There are 12 countries in the world where people do not have to pay income tax they get the entire salary in hand

ઈનકમ ટેક્સ કોઈ પણ દેશની આવકનું મુખ્ય કારણ છે. ફક્ત ભારતની જ વાત કરીએ તો અહીં લોકોની કમાણી અનુસાર ઈનકમ ટેક્સ લગાવવામાં આવે છે. એટલે કે જે લોકો ઓછુ કમાય છે તેમને ઓછો અને જે લોકો વધારે કમાણી કરે છે તેમને વઘારે ટેક્સ ભરવો પડે છે. પરંતુ દુનિયાના ઘણા દેશોમાં એવું નથી. 

બ્રેકિંગ ન્યૂઝ