દુષ્કર્મ કેસ /  ...તો પીડિતાના ગામને કોવિડ કન્ટેઈન્મેન્ટ ઝોન ઘોષિત કરી શકે છે :હાથરસ DM નો દાવો

. then the victim's village can be declared a coveted containment zone: Hathras DM's claim

ઉત્તર પ્રદેશના હાથરસ જિલ્લામાં દલિત યુવતીના મોત અંગે દેશવ્યાપી આક્રોશ વ્યાપી રહ્યો છે, કથિત ક્રૂર સામૂહિક બળાત્કાર બાદ ઘણા બધા વિરોધ પ્રદર્શનો થઇ રહ્યા છે. આ બધાની વચ્ચે, તબીબી અને ફોરેન્સિક અહેવાલમાં દુષ્કર્મની પુષ્ટિ થઈ નથી. 

Loading...
બ્રેકિંગ ન્યૂઝ