ખેડૂત બિલ / ".. તો ત્રણેય કૃષિ કાયદાઓને ડસ્ટબિનમાં ફેંકી દઇશું," નવા નિયમોને લઈને રાહુલ ગાંધીનો આક્રોશ

રાહુલ ગાંધીએ કહ્યું કે, "જો આ નવા કાયદાથી ખેડૂતો ખુશ છે તો આખા દેશમાં ખેડૂતો કેમ વિરોધ કરી રહ્યા છે? પંજાબમાં ખેડૂતો કેમ વિરોધ કરી રહ્યા છે રાહુલે કહ્યું કે કોરોનાકાળ માં આ ત્રણ કાયદા લાગુ કરવાની આટલી બધી સરકારને શું ઉતાવળ હતી?''

Loading...
બ્રેકિંગ ન્યૂઝ