Video / સુરતના પુણા વિસ્તારમાં ચોરી, બે શખ્સોએ સાડીના જથ્થાની કરી ઉઠાંતરી

સુરતના પુણા વિસ્તારમાં કોહિનૂર ટેક્સટાઇલમાં 2 લાખની સાડીના જથ્થાની ચોરીની ઘટના બની છે. અહીં બે શખ્સોએ સાડીના જથ્થાની ઉઠાંતરી કરીને ફરાર થઇ ગયા હતા. જો કે ચોરીની સમગ્ર ઘટના સીસીટીવીમાં કેદ થઇ ગઇ છે જેના આધારે પોલીસે તપાસ હાથ ધરી છે.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ