CCTV / અમદાવાદમાં દિવાળી પહેલા ATM સેન્ટરમાં ચોરી, 9 લાખ રૂપિયાની ચોરી થતા પોલીસ દોડતી થઇ

દિવાળી તહેવાર પહેલા જ તસ્કરોએ મૂહર્ત કરી દીધુ છે. તસ્કરોએ ફરી એક વખત એટીએમને નિશાન બનાવ્યુ છે. સરખેજ વિસ્તારમાં એસબીઆઇના એટીએમને ટાર્ગેટ બનાવીને રૂપિયા 9 લાખ 39 હજારની ચોરી કરી ફરાર થઇ ગયા છે. એટીએમ મશીન સીસીટીવી બે મહિનાથી બંઘ હાલતમાં હતા. જે બેંકની બેદરકારીના કારણે વધુ એક એટીએમ મશીનમાંથી ચોરી થઈ છે જેનું કારણ એટીએમ મશીનમાં સિક્યુરિટી ગાર્ડ ન હતો.

Sponsor Ad
Loading...

જોવા જેવું વધુ જુઓ

બ્રેકિંગ ન્યૂઝ