CCTV / અમદાવાદના ચાંદખેડામાં તનિષ્ક જ્વેલર્સમાં ચોરી, સોનાની ચેન ખરીદવા આવેલા શખ્સે કરી ચોરી

અમદાવાદના ચાંદખેડા તનિષ્ક જ્વેલર્સમાં ચોરીની ઘટના સામે આવી છે. સોનાની ચેનની ખરીદી કરવાના બહાને શો રૂમમાં આવેલા બે શખ્સે સેલ્સ ગર્લની નજર ચૂકવી અને 2.16 લાખના દાગીના સેરવી લીધા. આ ઘટના CCTV કેમેરામાં કેદ થઈ ગઈ હતી. જે મામલે જ્વેલર્સ માલિકે બે શખ્સ વિરુદ્ધ ફરિયાદ દાખલ કરાવી છે. અને હવે પોલીસે આ મામલે વધુ તપાસ હાથ ધરી છે.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ