અમદાવાદ / રાણીપ વિસ્તારમાં આવેલી આશાપુરી જવેલર્સમાં ચોરી,બે મહિલાઓ 80 હજારના દાગીનાની ચોરી કરી ફરાર

અમદાવાદ રાણીપ વિસ્તારમાં આવેલી આશાપુરી જવેલર્સમાંથી બે મહિલાઓ 80 હજારના દાગીના પર હાથ સાફ કરીને ફરાર થઇ ગઇ છે. સમગ્ર ઘટના સીસીટીવી કેમેરામાં કેદ થઇ ગઇ છે. સીસીટીવીના આધારે રાણીપ પોલીસ તપાસ કરી રહી છે.

બ્રેકિંગ ન્યૂઝ