સંભાવના / ફરીથી મલ્ટીપ્લેક્સમાં મુવી જોવા માટે આટલી રાહ જોવી પડે તેવી શક્યતા

Theaters in India may take up to one month to reopen with specific strategy implemented

કોરોના મહામારી ના કારણે દેશભરમાં છેલ્લા બે મહિનાથી ચાલી રહેલા લોકડાઉનના પગલે હાલપૂર્તિ થોડી ફેકટરીઓ ,ઉદ્યોગો કે અન્ય બજારો ચાલુ થાય છે પરંતુ પિક્ચર જોવાના રસિયાઓ ને હજુ પણ થિયેટર કે મલ્ટીપ્લેક્સ માં આરામથી સીટ પર બેસીને મોટા પરદા પાર તેમની મનપસંદ ફિલ્મો જોવા જવા માટે એક મહિનાથી પણ વધુ સમયની રાહ જોવો પડે તેવી શક્યતા છે

બ્રેકિંગ ન્યૂઝ