વિડીયો / સ્ટેજ પર નાચ્યા બાદ આ રાજ્યના CM બોલ્યા,'હું મારા સ્ટેટને ગુજરાત તો નહીં જ બનવા દઉં'

TheAfter dancing on the stage, the CM of this state said, 'I will not let my state become Gujarat' Chief Minister of this...

કોલકાતા એરપોર્ટ નજીક આયોજિત બંગાળી મ્યુઝિક કાર્યક્રમમાં મમતા બેનર્જીએ સંતાલીઓના 'વેલકમ સોંગ' પર ડાન્સ કર્યો. આ દરમિયાન તેમણે બંગાળની જનતાને એકતા જાળવવા પણ અનુરોધ કર્યો હતો. 

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ