સાબરમતી રિવરફ્રન્ટ પર રડી રહેલી યુવતી પાસે યુવકો દોડી આવ્યા અને... | The youths rushed to a woman crying on the Sabarmati Riverfront and ...

અમદાવાદ / સાબરમતી રિવરફ્રન્ટ પર રડી રહેલી યુવતી પાસે યુવકો દોડી આવ્યા અને...

The youths rushed to a woman crying on the Sabarmati Riverfront and ...

અમદાવાદમાં આવેલા સાબરમતી રિવરફ્રન્ટ ખાતે મંગળવારે એક વિચિત્ર ઘટના બની. રિવરફ્રન્ટ બેઠેલી એક યુવતી રડતી હતી. જે જોઇને રિવરફ્રન્ટ પર દોડધામ મચી ગઈ હતી. પણ હકકીતનો ખ્યાલ આવતાં પોલીસે રાહતનાં શ્વાસ લીધો હતો.

Loading...
Loading...

જોવા જેવું વધુ જુઓ

બ્રેકિંગ ન્યૂઝ