રેસ્ક્યુ / કોઈ ફિલ્મથી પણ વધારે દિલધડક કહાની, 48 કલાક પહાડોની વચ્ચે ફસાયેલો રહ્યો યુવાન, ઇન્ડિયન આર્મીએ બચાવી લીધો

the youth trapped in a steep gorge in Malampuzha mountains in Palakkad Kerala has now been rescued.

ભારતીય સેના અને વાયુસેનાના સંયુક્ત ઓપરેશન બાદ ટ્રેકિંગ દરમિયાન લપસ્યા બાદ બે પહાડો વચ્ચે ફસાયેલા યુવકને બચાવી લેવામાં આવ્યો છે.

બ્રેકિંગ ન્યૂઝ