ભારે કરી / સાહેબ, કોઈ સારી છોકરી શોધી મારા લગ્ન કરાવી આપો, કલેક્ટરને કરી યુવકે અરજી

The youth made a proposal to get the collector married

છત્તીસગઢના દુર્ગ કલેક્ટરે લોકોની સમસ્યાના સમાધાન માટે જનતા દરબાર લગાવ્યો હતો. જેમાં કોઈ જમીન, પાણી-વિજળી, રસ્તાની ફરિયાદ લઈને ત્યાં પહોંચ્યા હતા. આ સમસ્યાની વચ્ચે એક યુવક વિચિત્ર અરજી લઈને પહોંચ્યો હતો.

Loading...
બ્રેકિંગ ન્યૂઝ