સફળતા / સ્વપ્ન જોવાથી જ પૂરુ થાય છે : સૌથી નાની ઉંમરની ગુજરાતી મહિલા પાઇલટ બંસરી શાહ

The youngest Gujarati woman pilot is Bansari Shah

માત્ર ઓગણીસ વર્ષની બંસરી શૈલેષભાઈ શાહ, સૌથી નાની વયની પ્રથમ ગુજરાતી મહિલા પાઇલટ બની એ સિદ્ધિ માત્ર બંસરી કે તેના પરિવાર માટે જ નહીં, સમગ્ર ગુજરાત માટે ગૌરવની વાત છે. મધ્યમ વર્ગના એક જૈન પરિવારમાં જન્મેલી બંસરી શાહે વધુ એક વખત પુરવાર કરી બતાવ્યું કે મહિલાઓ પણ ભરપૂર સાહસ અને દ્રઢ મનોબળ દ્વારા મનગમતી સફળતા પામી શકે છે.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ