બોલિવૂ઼ડ / પઠાનનો વિરોધ કરવા થિયેટર ગયો યુવક, પણ બન્યું એવું કે પીકચર જોઈ પાછો આવ્યો અને કહ્યું આ એક ડાયલોગના કારણે ફરીથી જઈશ

The young man went to the theater to protest against Pathan, but it so happened that he came back after seeing the picture...

શાહરૂખ ખાનની 'પઠાણ' બોક્સ ઓફિસ પર ધમાલ મચાવી રહી છે. પઠાણ ફિલ્મનો વિરોધ કરવા આવેલા એક યુવકનો વીડિયો ઝડપથી વાયરલ થઈ રહ્યો છે.

બ્રેકિંગ ન્યૂઝ