ગાંધીનગર / યુવકે યુવતી સાથે એવું તો શું પ્રેન્ક કર્યું કે યુવકને જેલમાં જવાનો વારો આવ્યો

 The young man threw a wig at the girl and make a video

સોશિયલ મીડિયામાં વીડિયો બનાવવાનું આ યુવકને ભારે પડ્યું. વીડિયો બનાવવા યુવકે એવું કૃત્ય છેલ્લાં કેટલાય મહિનાઓથી કરતો હતો. જોકે અત્યાર સુધી કોઈ ફરિયાદ આવી નહોતી, પણ આ વખતે વીડિયો બનાવવા તેણે કરેલું કૃત્ય તેને જેલ પાછળ ધકેલી દીધો.

બ્રેકિંગ ન્યૂઝ