અમદાવાદ / 'તારી વરદી ઉતારી દઈશ, તું મને ઓળખતો નથી' કહીને યુવકે ટ્રાફિક કર્મચારીને મુક્કો માર્યો

The young man punches a traffic worker saying, 'You will be kicked off, you do not know me'.

અમદાવાદમાં દિવસેને દિવસે અવનવા કિસ્સાઓ સામે આવતાં હોય છે. પરંતુ હમણાં થોડા સમયથી ટ્રાફિક પોલીસ અને વાહનચાલકના ઘર્ષણના બનાવ વધતાં જાય છે જ્યારે એવો જ એક નવો કિસ્સો સામે આવ્યો છે. જેમાં વાહનચાલકે સામાન્ય બાબતમાં પોલીસને મુક્કો મારી બોલાચાલી કરી હતી.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ