ગજબ પ્રેમ કહાની / આ જબરું થયું! પત્નીના પ્રેમીની પત્ની સાથે યુવકે કર્યા લગ્ન, અરે છોકરાની પણ અદલાબદલી કરી નાંખી

The young man married the wife of his wifes lover he also exchanged the boy

પરણિત બે મહિલાઓને એક બીજાના પતિ સાથે પ્રેમ થઈ ગયો અને પ્રેમ એટલો ઉંડો કે બન્નેએ લગ્ન પણ કરી લીધા. એક કપલે તો લગ્નનો વીડિયો પણ સોશિયલ મીડિયામાં શેર કર્યો છે. બન્ને પતિઓએ મહિલાની સાથે આવેલા બાળકોને પણ અપનાવી લીધા છે. 

બ્રેકિંગ ન્યૂઝ