Video / સુરતમાં યુવક પર પડી ગ્રીલ, નજીકની હોસ્પિટલમાં સારવાર માટે ખસેડાયો

સુરતના કતારગામના રામજીનગરન પાસે ટેરેસ પરથી એક યુવક પર લોખંડની ગ્રીલ પડી છે. લોખંડની ગ્રીલ પડતા યુવકને ગંભીર ઇજા થતા તેને સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવ્યો છે. રસ્તામાં બાઇક પર જતાં યુવક પર ગ્રીલ પડવાના સીસીટીવી ફૂટેજ સામે આવ્યાં છે.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ