યુવકને સેક્સ વર્કર સાથે થયો પ્રેમ, આ માટે યુવતી સાથે લગ્ન કર્યા | The young man fell in love with the sex worker girl for this he married the girl

પહેલ / યુવકને સેક્સ વર્કર સાથે થયો પ્રેમ, આ માટે યુવતી સાથે લગ્ન કર્યા

The young man fell in love with the sex worker girl for this he married the girl

કલકતાની એક યુવતીને ન ઈચ્છતા પણ દેહવ્યાપારમાં મોકલવામાં આવી હતી. પણ આ યુવતીને એવો પ્રેમ મળ્યો કે તેમનો પ્રેમી તેમને ખુબ જ પ્રેમ તો કરતો હતો પણ તેમનો ભૂતકાળ ભુલાવી તેમની સાથે લગ્નના બંધનમાં બંધાયો અને બંને હાલ સુખી દામ્પત્ય જીવન વિતાવી રહ્યાં છે.

Loading...
Loading...

જોવા જેવું વધુ જુઓ

બ્રેકિંગ ન્યૂઝ