અમદાવાદ / મિત્ર સાથે બર્થ ડે ઉજવી રહેલાં યુવકથી કેક શર્ટ પર પડી અને પછી થયું એવું કે....

 The young man celebrating his birthday with a friend fell on a cake shirt and then it happened

શહેરમાં રોજે અવનવી ઘટનાઓ સામે આવતી હોઈ છે પરંતુ આ ઘટના થોડીક અલગ છે. શહેરમાં હવે સામાન્ય બાબતમાં હત્યા કરી દેવાની ઘટના વધતી જાય છે. જ્યારે એક રિક્ષાચાલકે તેમના પાડોશીને કેક ખવડાવવા જતાં કેકનો ટુકડો શર્ટ પર પડતાં પાડોશીએ ચપ્પુ મારી દીધું.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ