આતંકવાદ / દુનિયાભરમાં તબાહી મચાવનાર આતંકી સંગઠનની એક દિવસની કમાણીનો આંકડો જાણીને ચોંકી જશો

 The worldwide wagering organization has oil wells earning 100 million a day

અલ કાયદા (Al Qaeda) સૌથી તાકતવર સંગઠન છે. તે દુનિયાનું સૌથી અમીર સંગઠન છે. નવેમ્બર 2015માં જિનેવા સેંટર ફોર સિક્યોરીટી પોલિસીની રિપોર્ટમાં આઈએસની કુલ સંપતિ 2 અબર ડૉલર (લગભગ 1.32 અરબ રુપિયા) આંકવામાં આવી હતી. જેમાં સૌથી ધનવાન સંગઠન ગણાવવાની સાથે સાથે તેના અનેક કમાણીનો ઉલ્લેખ પણ કરવામાં આવ્યો છે.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ