આકાશી ઉડાણ / વિશ્વના સૌથી મોટા અમીર જેફ બેજોસે રચ્યો ઈતિહાસ, 11 મિનિટની અવકાશી સફરે જઈને હેમખેમ પાછા આવ્યાં, જુઓ VIDEO

The world's richest man Jeff Bezos made history, returned from an 11-minute space trip, see VIDEO

વિશ્વના પહેલા નંબરના અમીર અને એમેઝોનના ચીફ જેફ બેજોસ 11 મિનિટની અવકાશી સફર પૂરી કરીને પૃથ્વી પર સહિસલામત પાછા આવ્યાં છે. બેજોસ અંતરિક્ષ ક્ષેત્રમાં એક ઈતિહાસ રચ્યો છે.

Loading...
બ્રેકિંગ ન્યૂઝ