Ek Vaat Kau / વિશ્વનો સૌથી ભયાનક જ્વાળામુખી ફાટ્યો, અસર એવી કે 10 હજાર કિ.મી દૂર મોત થયા

ન્યુઝીલેન્ડના ટોંગા પાસે સમુદ્રની નીચે વિશ્વનો સૌથી ભયાનક જ્વાળામુખી ફાટ્યા હતો. સેટેલાઇટ ઇમેજરી અનુસાર હુંગા ટોંગા-હુંગા હપાઇ જ્વાળામુખી અલાસ્કાથી 10,000 કિલોમીટર (6,000 માઇલ) સમુદ્રમાં ફાટી નીકળ્યો હતો. જ્વાળામુખી એટલી બધી પ્રચંડ છે કે આસપાસ અનેક કિમી સુધી ધુમાડાના ગોટેગોટા જામી ગયા છે અને પ્રચંડ વિસ્ફોટનો અવાજ પણ આવ્યો હતો. તો આના કારણે કેટલાક લોકોના મોત પણ થયા હતા.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ